ધર્મ દર્શનભરૂચ:મકરસંક્રાંતિના પર્વ પર શ્રધ્ધાળુઓએ કર્યું નર્મદા સ્નાન,ગાયને ઘૂઘરી પણ ખવડાવી ભરૂચના પાંજરાપોળ ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુ,ગૌભક્તોની ભારે ભીડ ઉમટી હતી. પાંજરાપોળ ખાતે ભક્તોએ વિધીવત રીતે ગૌમાતાનું પૂજન કર્યું By Connect Gujarat 14 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn