ટેકનોલોજીFastag KYC અપડેટ માટે આજે છેલ્લી તક, જાણો કેવી રીતે ફાસ્ટેગ Online અને Offline થશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ Fastag KYC ફરજિયાત બનાવ્યું છે. તેની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી 2024 એટલે કે આજે છે. By Connect Gujarat 29 Feb 2024 11:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn