Connect Gujarat

You Searched For "largest"

અમદાવાદ: દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું PM મોદીના હસ્તે કરાશે લોકાર્પણ, જુઓ શું છે વિશેષતા

8 Oct 2022 6:07 AM GMT
આગામી ૧૧ ઑક્ટોમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાના છે.

ભરૂચ : વિશ્વની સૌથી મોટી વ્હેલ શાર્ક માછલીને રોટરી ક્લબ ખાતે પ્રદર્શન અર્થે મુકાય...

11 Jun 2022 9:17 AM GMT
ડિસ્કવરી સહિત નેશનલ જિયોગ્રાફી ચેનલ ઉપર જોવા મળતો વિશ્વનો સૌથી મહાકાય જીવ વ્હેલ શાર્ક માછલી આપણને હવે ભરૂચમાં જોવા મળી છે.

દેશનો સૌથી મોટો ડ્રોન ફેસ્ટિવલનો પ્રારંભ, PM મોદી દિલ્હીના પ્રગતિ મેદાનમાં કરશે ઉદ્ઘાટન

27 May 2022 4:00 AM GMT
બે દિવસીય 'ઇન્ડિયા ડ્રોન ફેસ્ટિવલ 2022' શુક્રવારથી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે વિશ્વની સૌથી મોટી ડ્રોન શક્તિ બનવા તરફના પગલા તરીકે શરૂ થશે.

ભારત NFT કંપનીઓનો ત્રીજો સૌથી મોટો દેશ બન્યો, 11 કંપનીઓએ તેમના હેડક્વાર્ટરની સ્થાપના કરી

23 May 2022 4:31 AM GMT
ત્યાં 11 નોન-ફંગિબલ ટોકન (NFT) કંપનીઓ છે જેણે ભારતમાં તેમનું મુખ્ય મથક સ્થાપ્યું છે, જે યુએસ અને સિંગાપોર પછી વિશ્વમાં ત્રીજા ક્રમે છે.