999 રૂપિયાની કિંમતે લોન્ચ થયેલા આ નવા ઇયરફોન, બેટરી 40 કલાક સુધી ચાલશે
લાવાએ ભારતમાં બે નવા ઓડિયો પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે જેમાં Lava Probuds Aria 911 TWS ઇયરફોન અને Probuds Wave 921 નેકબેન્ડનો સમાવેશ થાય છે.
લાવાએ ભારતમાં બે નવા ઓડિયો પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે જેમાં Lava Probuds Aria 911 TWS ઇયરફોન અને Probuds Wave 921 નેકબેન્ડનો સમાવેશ થાય છે.
લાવા બ્લેઝ ડ્યુઓ 5Gને ભારતમાં થોડા દિવસો અગાઉ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ એક સસ્તી કિંમત ધરાવતો ફોન છે, જેમાં બે ડિસ્પ્લે આપવામાં આવ્યા છે. બીજું ડિસ્પ્લે ફોનના રિયરના પેનલ પર છે.
ગયા મહિને સ્થાનિક કંપની Lava એ Lava Yuva 4 સ્માર્ટફોન ભારતીય બજારમાં લૉન્ચ કર્યો હતો. હવે આ બ્રાન્ડ એક નવા ફોન પર કામ કરી રહી છે, જેનું નામ Lava Blaze Duo છે.