ભાવનગર: બસની રાહ જોઈ ઉભેલ વૃદ્ધાને કોલ્ડડ્રિન્કમાં નશીલું પ્રવાહી પીવડાવ્યું,સોનાના દાગીનાની કરી લૂંટ
બસની રાહ જોઈ ઉભા રહેલ વૃદ્ધ મહિલાને કોલ્ડડ્રિન્કમાં નશીલુ દ્રવ્ય પીવડાવી સોનાના ઘરેણાની લૂંટ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
/connect-gujarat/media/media_library/1a51bdc618148033c3c07edbd8dc5f1b497cf6c1e998f5b558b55989223a1cd0.jpg)
/connect-gujarat/media/post_banners/48427ccebe39fc8edf488d25cba9b7b36fc133793907f874239bb240ea065d81.jpg)