ગુજરાતપંચમહાલ : ઘોઘંબાના પાલ્લાની સખી મંડળની ૬૦ બહેનોએ વાંસકામના વ્યવસાય થકી આત્મનિર્ભર બની, આજીવિકામાં વધારો કર્યો પંચમહાલ જિલ્લાની ઘોઘંબા તાલુકાનાં પાળા ગામની ૦૬ સખી મંડળની ૬૦ બહેનોએ વાંસકામના વ્યવસાય થકી આત્મનિર્ભર બની આર્થિક સમૃધ્ધીના દ્વાર ખોલ્યા છે By Connect Gujarat 22 Jul 2022 10:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn