દેશ18મી લોકસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ,10 દિવસમાં 8 બેઠકો યોજાશે ! 18મી લોકસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્ર 3 જૂલાઈ સુધી ચાલનારા છે. સત્રના પ્રથમ બે દિવસે નવા સાંસદોને શપથ ગ્રહણ કરવામાં આવશે. નવા લોકસભા અધ્યક્ષની ચૂંટણી બુધવારે થશે, By Connect Gujarat 24 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશ26 જૂને લોકસભા અધ્યક્ષની યોજાશે ચૂંટણી,રાષ્ટ્રપતિએ નોટિફિકેશન પાડ્યું બહાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ચૂંટણી 26 જૂને યોજાશે. રાષ્ટ્રપતિ 27મીએ સંસદના બંને ગૃહોને સંબોધશે. એ જ દિવસે સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિનું સંબોધન થશે By Connect Gujarat 13 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn