આજે લોકસભાના અધ્યક્ષની યોજાશે ચૂંટણી, 11 વાગ્યે થશે મતદાન

આજે લોકસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાશે. બપોરે 11 વાગ્યે લોકસભાના અધ્યક્ષની ચૂંટણી માટે મતદાન થશે.વિપક્ષના મોટા નેતાઓ દ્વારા એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે NDAના ઘણા સભ્યો અને પાર્ટીઓ તેમના સંપર્કમાં છે

New Update
Lok Sabha

આજે લોકસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાશે. બપોરે 11 વાગ્યે લોકસભાના અધ્યક્ષની ચૂંટણી માટે મતદાન થશે.

વિપક્ષના મોટા નેતાઓ દ્વારા એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે NDAના ઘણા સભ્યો અને પાર્ટીઓ તેમના સંપર્કમાં છે. આવી સ્થિતિમાં કઈ છાવણીના લોકો ક્યાં છે તે લોકસભા અધ્યક્ષની ચૂંટણીમાં સ્પષ્ટ થઈ જશે.

 

Latest Stories