ધર્મ દર્શન27 સપ્ટેમ્બર, નવરાત્રીના બીજા દિવસે, આ રીતે કરો માઁ બ્રહ્મચારિણીની પૂજા હિન્દુ પંચાંગ અનુસાર શારદીય નવરાત્રીની શરૂઆત અશ્વિન મહિનાની પ્રતિપદા તિથિથી થઈ રહી છે. આ નવ દિવસો દરમિયાન માઁ દુર્ગાના નવ સ્વરૂપોની વિધિવત પૂજા કરવામાં આવશે. By Connect Gujarat 27 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn