મધ્યપ્રદેશ: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રભાત ઝાનું નિધન
લાંબા સમયથી બીમાર હતા.પ્રભાત ઝાએ ભાજપમાં વિવિધ મહત્વના પદ પર કામ કર્યું હતું અને પત્રકારત્વથી તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના અંતિમ સંસ્કાર બિહારના સીતામઢી જિલ્લામાં તેમના ગામમાં કરવામાં આવશે.
/connect-gujarat/media/media_files/2025/06/19/mp-ladli-yojana-2025-06-19-17-51-41.jpg)
/connect-gujarat/media/media_files/mJyUAQPjxDi4SCdwtB0l.jpeg)