બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું : બાંગ્લાદેશથી આવેલા શરણાર્થીઓ છે ભારતના નાગરિક...
કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં રાજ્ય સરકાર દ્વારા શરણાર્થીઓમાં જમીન લીઝ વિતરણ કાર્યક્રમમાં બોલતા મમતાએ કહ્યું હતું.આટલા બધા લોકો બધું ગુમાવીને બાંગ્લાદેશથી અહીં આવ્યા છે.
/connect-gujarat/media/post_banners/df5ab8965da9541a057f430c8c9ecef6c96e31da71988dcb96fa8cc66632c944.webp)
/connect-gujarat/media/post_banners/05aaf6cd32307227d12b822b9ddb808bd718c7c87e48e00c9333453f53476821.webp)