હરિદ્વારના મનસાદેવી મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
ઉત્તરાખંડના તીર્થસ્થાન હરિદ્વારના મનસા દેવી મંદિરમાં આજે હરિયાળી તીજ નિમિતે એકઠી થયેલી ભીડમાં નાસભાગ મચી જતા 6 લોકોના મોત થયા હોવાનાં અહેવાલ છે, આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.