સ્પોર્ટ્સIND vs NZ 2nd ODI: વરસાદને કારણે મેચ રદ, ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં 1-0થી આગળ, ભારતે 12.5 ઓવરમાં 82 રન બનાવ્યા બીજી વનડે વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે. આ મેચમાં કુલ 12.5 ઓવર રમાઈ હતી, જેમાં ભારતે એક વિકેટ ગુમાવીને 89 રન બનાવ્યા હતા. By Connect Gujarat 27 Nov 2022 16:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn