દેશભ્રામક જાહેરાતોના મામલે સુપ્રીમ કોર્ટનું બાબા રામદેવને તેડુ સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદની ભ્રામક કરતી દવાની જાહેરાત મામલે સ્વામી રામદેવ(પતંજલિના કો-ફાઉન્ડર) અને પતંજલિના MD આચાર્ય બાલકૃષ્ણને કોર્ટમાં હાજર થવાનું કહ્યું છે. By Connect Gujarat 19 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn