ભરૂચ : ટૂંકી સફર બાદ શ્રેષ્ઠ મોડલિંગ અને સિંગર તરીકે ઊભરી આવ્યો વસંત મિલની ચાલનો યુવાન...
ભરૂચ શહેરના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા વસંત મિલની ચાલના સ્લમ વિસ્તારમાં એક સામાન્ય પરિવારમાંથી આવતા જય સોલંકીએ મોડલિંગની શરૂઆત સૌપ્રથમ વડોદરા શહેરમાંથી શરૂ કરી મિસ્ટર ગુજરાત-૨૦૧૭નો ખિતાબ પ્રાપ્ત કર્યો હતો.
/connect-gujarat/media/post_banners/2c8c2a7d92f05002a53187d208dfcdd66fc87ff87ccabceeecda33c8cd4d0264.jpg)
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/14192736/WhatsApp-Image-2021-04-14-at-19.27.13-e1618408672727.jpeg)