સ્પોર્ટ્સ મોહમ્મદ રિઝવાને પગ વડે ઉઠાવ્યો પાકિસ્તાનનો ઝંડો, લોકો થયા ગુસ્સે, જુઓ વીડિયો પાકિસ્તાનનો વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન એક મોટા વિવાદમાં ફસાઈ ગયો છે. તેઓએ પોતાના દેશના ધ્વજને પગે ચઢાવીને તેનું અપમાન કર્યું છે. By Connect Gujarat 28 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn