દેશ'મોદી સરકાર સંસદમાં વિપક્ષના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે', સર્વપક્ષીય બેઠકમાં જાહેરાત સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે સંસદને સુચારુ રીતે ચલાવવા માટે સરકાર અને વિપક્ષ વચ્ચે સંકલન હોવું જોઈએ. By Connect Gujarat Desk 20 Jul 2025 16:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn