દેશપીએમ મોદીએ મુલાયમ સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેઓ ઈમરજન્સી દરમિયાન લોકશાહીના મુખ્ય સૈનિક હતા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનું 82 વર્ષની વયે નિધન થયું.મુલાયમ સિંહે સોમવારે સવારે 8:15 કલાકે અંતિમ શ્વાસ લીધા. By Connect Gujarat 10 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn