ભરૂચભરૂચ: આવતીકાલે વિઘ્નહર્તાને નિર્વિઘ્ને વિદાય આપવા પોલીસ વિભાગ સજ્જ ભરૂચ-અંકલેશ્વર શહેર અને જિલ્લામાં મંગળવારે વિઘ્નહર્તાની વિસર્જન યાત્રા નિર્વિઘ્ને પાર પડે તે માટે જિલ્લા પોલીસ તંત્ર પોલીસ વડાની આગેવાનીમાં કટિબદ્ધ બન્યું છે. By Connect Gujarat 16 Sep 2024 16:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn