ગુજરાતનર્મદા: CM ભુપેન્દ્ર પટેલે ટેન્ટ સિટી-૨ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંગે એક દિવસીય કોન્ફરન્સનો કરાવ્યો પ્રારંભ એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અમલીકરણ અંગે વાઈસ ચાન્સેલર્સ અને NEP કોઓર્ડિનેટર્સની એક દિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો હતો. By Connect Gujarat 26 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn