Home > nava dhanturia village
You Searched For "Nava Dhanturia village"
અંકલેશ્વર: નવા ધંતુરિયા ગામે જુગાર રમતા 5 જુગારી ઝડપાયા,રૂ. 44 હજારથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત
20 Sep 2022 12:40 PM GMTઅંકલેશ્વર તાલુકા પોલીસે નવા ધંતુરિયા ગામના બુટી ફળિયામાંથી જુગાર રમતા પાંચ જુગારીયાઓને રૂપિયા 44 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા