ભરૂચ ભરૂચ: તા.૨૩ થી ૨૫ જૂન સુધી પોલિયો રસીકરણ અભિયાન યોજાશે ભરૂચ જિલ્લામાં તા.૨૩ જૂન થી ૨૫ જૂન ૨૦૨૪ સુધી પોલિયો રસીકરણ અભિયાન યોજાનાર છે. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ૦ થી ૫ વર્ષના કુલ ૨,૪૫,૩૯૫ બાળકોને પોલિયો રસી આપીને સુરક્ષિત કરાશે. By Connect Gujarat Desk 21 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn