ભરૂચભરૂચ : હલદરવા-રહાડપોર ગામની પ્રાથમિક શાળાને GNFCનો સહયોગ, વધારાના નવા વર્ગખંડોનું ઉદઘાટન કરાયું ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિ. કંપની સમાજ ઉપર હકારાત્મક અસરો પાડવામાં માને છે. આ કંપની સમાજના સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધ છે. By Connect Gujarat 12 Sep 2022 17:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn