ગુજરાત જામનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 2 નવા ઓવરબ્રિજનું ખાતમુહુર્ત કરાશે... વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર જિલ્લામાં રૂ. 1462 કરોડના ખર્ચે વિવિધ 9 જેટલાં વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. By Connect Gujarat 10 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn