સુરેન્દ્રનગર: ગટરમાં ત્યજી દેવાયેલ નવજાત બાળકી મોત સામે જંગ જીતી સ્વસ્થ થઈ, બાળકીનું શહેરના લોકોએ નામ સુજલ પાડ્યું
ભરાડા ગામના ગટરના નાળામાં ત્યજી દેવાયેલ નવજાત બાળકીના માતા પિતાની ભાળ ન મળતા જિલ્લા વહીવટી તંત્ર દીકરીની વ્હારે આવ્યું હતું અને બાળકીનું નામકરણ કરવામાં આવ્યું.
/connect-gujarat/media/post_banners/678c84cab98a0d6fbe9101229109c8a0287c42c42a9b17182f48967cbf27b435.jpg)
/connect-gujarat/media/post_banners/c2dfac64ad2ebf1c728e9473911331a515480cc10ff68735f9e088e6e4620b4e.jpg)