પ્રારંભિક લાભ ગુમાવ્યા પછી બજાર લીલા નિશાન પર બંધ, સેન્સેક્સ 63 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 19350 પાર
સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સ્થાનિક શેરબજારમાં ઉતાર-ચઢાવ સાથે કારોબાર થયો હતો.
સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સ્થાનિક શેરબજારમાં ઉતાર-ચઢાવ સાથે કારોબાર થયો હતો.
એશિયન બજારોમાં નબળા વલણ અને તાજા વિદેશી ભંડોળના પ્રવાહને કારણે શુક્રવારે પ્રારંભિક વેપારમાં ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકોમાં ઘટાડો થયો હતો.
ઘરેલુ શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. શેરબજારે નવો ઓલટાઈમ હાઈ બનાવ્યો છે.