ગુજરાત બુટલેગર સાથે ઝડપાયેલ સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીના જામીન રદ્દ કરછમાં હત્યાના પ્રયાસ કેસમાં સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીને નીચલી કોર્ટમાંથી મળેલા જામીન સેશન્સ કોર્ટે રદ કરતો હુકમ કર્યો છે By Connect Gujarat Desk 10 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn