દેશPM મોદી નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરશે, કેન્દ્રીય બજેટ પહેલા અભિપ્રાય-સૂચનો લેશે.! પીએમ કેન્દ્રીય બજેટ પહેલા તેમના મંતવ્યો અને સૂચનો લેવા સાથે ભારતીય અર્થતંત્રની સ્થિતિ અને તેના પડકારોનું મૂલ્યાંકન કરશે. By Connect Gujarat 13 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn