બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના બે દિવસની ભારત મુલાકાતે
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના બે દિવસની મુલાકાતે શુક્રવારે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. એરપોર્ટ પર વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ હસીના હઝરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી રવાના થયા
/connect-gujarat/media/media_files/hxG60UkTq84b2kNidkZb.png)
/connect-gujarat/media/media_files/DQQptmv4dApXeGlF8Vlx.jpg)