IND vs SA : સંજુ સેમસને કરી ધવનની નકલ, સિરાજે કર્યો અમ્પાયર સાથે ઝઘડો, જુઓ બીજી ODIની રોમાંચક ક્ષણો.!
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ વન-ડે શ્રેણીની બીજી મેચ રાંચીમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ભારત સામે 279 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
/connect-gujarat/media/post_banners/b30b486031d1cb4624640f1da6b76f1151333bd644dc2032978857104419e0ea.webp)
/connect-gujarat/media/post_banners/229714dbb2194c8a2c0e65b6286315dde38fd70320e2426794f314da339be745.webp)