આટલા સસ્તામાં iPhone 16 ખરીદવાની તક, Amazon પર છે ડીલ
હાલમાં વેલેન્ટાઇન વીક ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં, વિવિધ પ્લેટફોર્મ પર ઘણા ફોન પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સારી વાત એ છે કે એમેઝોન પર નવીનતમ iPhone 16 પર ઑફર્સ ઉપલબ્ધ છે.
હાલમાં વેલેન્ટાઇન વીક ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં, વિવિધ પ્લેટફોર્મ પર ઘણા ફોન પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સારી વાત એ છે કે એમેઝોન પર નવીનતમ iPhone 16 પર ઑફર્સ ઉપલબ્ધ છે.
IIT દિલ્હીમાં ચાલી રહેલા પ્રી-પ્લેસમેન્ટમાં અત્યાર સુધીમાં 1200 થી વધુ જોબની ઓફર આવી છે. તે જ સમયે, 15 થી વધુ આંતરરાષ્ટ્રીય કંપનીઓએ પણ વિદ્યાર્થીઓને જોબ ઓફર કરી છે.
HP એ તેના બ્લેક ફ્રાઈડે ડીલના ભાગ રૂપે તેના લેપટોપ અને ડેસ્કટોપની શ્રેણી પર આકર્ષક કેશબેક ઓફરની જાહેરાત કરી છે. આ ઑફર્સ સાથે ગ્રાહકો ઘણી ઓછી કિંમતે મોડલ ખરીદી શકશે.
જો તમે iPhone 15 ખરીદવાનું વિચારી રહ્યા છો. તો આ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. કારણ કે, એમેઝોન પર આ iPhone પર સારી ડીલ આપવામાં આવી રહી છે.