વડોદરાવડોદરા: કરજણના જુના બજારમાં સલુન સહિત બે દુકાનમાં આગ, કોઈ જાનહાની નહીં વડોદરાના કરજણના જુના બજારમાં હેર કટીંગ સલૂન અને દરજીની દુકાનમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. By Connect Gujarat 26 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn