અંકલેશ્વર: રાજપીપળા ચોકડી નજીક ફરી એકવાર એંગલ લગાવી વાહનવ્યવહાર રોકવાની સ્થાનિકોની ચીમકી,જુઓ શું છે સમસ્યા
અંકલેશ્વરમાં રચના નગર પાસે બિસ્માર માર્ગને લઈને સ્થાનિકોમાં રોષ
અગાઉ સ્થાનિકોએ એંગલ લગાવી વિરોધ નોંધાવ્યા બાદ સમસ્યા ઠેરની ઠેર
તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ફરી આંદોલન કરવાની ચીમકી