OpenAIએ ભારતમાં પ્રથમ કર્મચારીની નિમણૂક કરી:પ્રજ્ઞા મિશ્રાને કંપનીની ગવર્નમેન્ટ રિલેશન હેડ બનાવવામાં આવી
કંપનીએ 39 વર્ષીય પ્રજ્ઞા મિશ્રાને તેના ગવર્નમેન્ટ રિલેશન હેડ તરીકે નિયુક્ત કર્યા છે. પ્રજ્ઞા મિશ્રા અગાઉ Truecaller અને Metaમાં કામ કરી ચૂકી છે.
કંપનીએ 39 વર્ષીય પ્રજ્ઞા મિશ્રાને તેના ગવર્નમેન્ટ રિલેશન હેડ તરીકે નિયુક્ત કર્યા છે. પ્રજ્ઞા મિશ્રા અગાઉ Truecaller અને Metaમાં કામ કરી ચૂકી છે.
OpenAI, ચેટ GPT જેવા ચેટબોટ્સ લોન્ચ કરીને ક્રાંતિ લાવનાર કંપનીએ હવે વધુ એક નવીનતમ નવીનતા રજૂ કરી છે. ઓપન એઆઈએ વોઈસ એન્જિન રજૂ કર્યું છે.