મનોરંજન રાજામૌલીને RRR માટે 'શ્રેષ્ઠ નિર્દેશક'નો મોટો અમેરિકન એવોર્ડ મળ્યો, ઓસ્કાર એવોર્ડ RRR આ વર્ષે માર્ચમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી અને સાથે જ સમીક્ષકોના દિલ પણ જીતી લીધા. RRR આગામી વર્ષના ઓસ્કાર એવોર્ડમાં પોતાનો દાવો રજૂ કરી રહી છે. By Connect Gujarat 03 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn