સ્પોર્ટ્સIND vs NZ : ન્યુઝીલેન્ડને ઝટકો, ત્રીજી T20 મેચ પહેલા કેપ્ટન વિલિયમસન બહાર.! ભારત સામેની ત્રીજી T20 પહેલા ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. કિવી ટીમનો કેપ્ટન કેન વિલિયમસન અંગત કારણોસર ત્રીજી મેચ નહીં રમે. By Connect Gujarat 21 Nov 2022 09:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn