સ્પોર્ટ્સઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં સાત સિક્સર ફટકારી, આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો..! મહારાષ્ટ્રના ઓપનર ઋતુરાજ ગાયકવાડે વિજય હજાર ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો છે. તે લિસ્ટ A ક્રિકેટમાં એક ઓવરમાં સાત સિક્સર મારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે By Connect Gujarat 28 Nov 2022 18:52 ISTShare Twitter Share Whatsapp LinkedIn