તહેવારોની સિઝન પૂર્વે વૈશ્વિક હોસ્પિટાલિટી કંપની OYOએ પ્રથમ પેટ્રોનફેસિંગ એપ CO-OYO રજૂ કરી...
તહેવારોની સિઝન પૂર્વે વૈશ્વિક હોસ્પિટાલિટી કંપની OYOએ પ્રથમ પેટ્રોનફેસિંગ એપ CO-OYO રજૂ કરી છે. વધારાની આગવી ક્ષમતાઓ પુનઃ લોન્ચ કરાયેલ એપ દ્વારા શક્ય બને છે