ગુજરાતરક્ષાબંધનના દિવસે પાટણ શંખેશ્વર હાઇવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો, કાર ટ્રક પાછળ ઘૂસી જતાં 3 યુવાનોને કાળ ભરખી ગયો શંખેશ્વર હાઇવે પર વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાતાં ત્રણ યુવકોને ઘટનાસ્થળે જ કાર ભરખી ગયો છે. By Connect Gujarat 30 Aug 2023 12:06 ISTShare Twitter Share Whatsapp LinkedIn