ભરૂચ : જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ લાભ સહિતના પડતર પ્રશ્ને જેલના કર્મચારીઓ આંદોલનના માર્ગે...
સમગ્ર ગુજરાતની જેલના કર્મચારીઓ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે આંદોલનના કરી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા જેલના કર્મચારીઓ પણ આ આંદોલનમાં જોડાયા છે.
/connect-gujarat/media/post_banners/4c95065359102452aee4027a7b104a1b7f9be8546be3a0e24dbb9477de0f43d6.jpg)
/connect-gujarat/media/post_banners/681c9bfb5881381a3027118b7e478ad3ea1f399c843ecde7829d6b14d45ee157.webp)