અંકલેશ્વર : બનાવટી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપાય, રૂ. 8.53 લાખના મુદ્દામાલ સાથે કેમિકલ એન્જીનીયરની ધરપકડ...
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટને મળેલી બાતમીના આધારે PSI આર.કે.ટોરાણીની ટીમ દ્વારા અંક્લેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલીંગ શરૂ કરાયું હતું.
/connect-gujarat/media/media_library/a7074faa543e55e756d218fce6f66181c4321881bee53056f763a87dde842463.jpg)
/connect-gujarat/media/post_banners/4b6a6a52d94e75ada8672296d217bcc4c790d6ad7d02776f72645cf78ef3bc87.jpg)