સ્પોર્ટ્સ IND vs NZ T20: આજે અમદાવાદમાં ટી20 સિરીઝની છેલ્લી મેચ, જાણો બંને ટીમની સંભવિત પ્લેઇંગ 11 છેલ્લા ચાર વર્ષમાં ન્યૂઝીલેન્ડ સાથે ભારતની આ ચોથી T20 શ્રેણી છે. ભારતે એકપણ મેચ હાર્યા વિના છેલ્લી ત્રણ શ્રેણી જીતી છે. By Connect Gujarat 01 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn