બિઝનેસમોદી સરકાર 3.0ની અસર ! શેરબજારે ઇતિહાસ રચ્યો શેરબજાર ને લઈ મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ દેશમાં NDA સરકાર સત્તામાં આવી છે અને PM નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. આ તરફ શેરબજારે સોમવારે ઈતિહાસ રચ્યો હતો. By Connect Gujarat 10 Jun 2024 10:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn