વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત

બાર્બાડોસથી પરત ફરેલી ભારતીય ટીમ થોડા સમય પહેલા પીએમ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. આ પછી તમામ ભારતીય ખેલાડીઓ એરપોર્ટ જવા રવાના થયા હતા.

New Update

T-20 ચેમ્પિયન બન્યા બાદ બાર્બાડોસથી પરત ફરેલી ભારતીય ટીમ થોડા સમય પહેલા પીએમ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. આ પછી તમામ ભારતીય ખેલાડીઓ એરપોર્ટ જવા રવાના થયા હતા. અહીંથી તે મુંબઈ જશે અને આજે સાંજે 5 વાગ્યે નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી ખુલ્લી બસમાં વિક્ટ્રી પરેડ થશે. આ પછી, સ્ટેડિયમમાં રોકડ ઇનામ આપવામાં આવશે..

 રોહિત શર્માનો ડાન્સ:-

સૂર્યકુમાર યદાવનો ડાન્સ:- 

  

 

Latest Stories