મનોરંજનસર્વાઇકલ કેન્સરના નામે મોતના ખોટા સમાચાર ફેલાવતા પૂનમ પાંડે સામે પોલીસ ફરિયાદ..! પૂનમ પાંડે સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. પહેલા સર્વાઈકલ કેન્સરના નામે મૃત્યુના ખોટા સમાચાર ફેલાવા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. By Connect Gujarat 05 Feb 2024 11:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn