ફાઇનલી પ્રભાસના જન્મદિવસ પર 'સાલાર'નું નવું પોસ્ટર રિલીઝ, આ ફિલ્મની ક્રિસમસ પર 'ડંકી' સાથે થશે જોરદાર ટક્કર...
આ અવસર પર તેમની આગામી ફિલ્મ 'સાલારઃ પાર્ટ વન -સીઝફાયર'ના મેકર્સે ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે.
આ અવસર પર તેમની આગામી ફિલ્મ 'સાલારઃ પાર્ટ વન -સીઝફાયર'ના મેકર્સે ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે.
ઇંડિયન સુપર સ્ટાર પ્રભાસ પોતાની ફિલ્મને લઈને સતત ચર્ચામાં રહે છે. પ્રભાસ ટૂક જ સમયમાં આગામી ફિલ્મ સાલારમાં જોવા મળશે.