સ્પોર્ટ્સચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમ ખૂબ જ ધનવાન બનશે, ઈનામી રકમમાં મોટો વધારો જાહેર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આ મહિનાની ૧૯મી તારીખથી પાકિસ્તાન અને દુબઈના સંયુક્ત યજમાનીમાં થવાનું છે. આ મોટી ટુર્નામેન્ટ માટે ICC એ ઈનામી રકમની જાહેરાત કરી છે. By Connect Gujarat Desk 14 Feb 2025 16:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn