Connect Gujarat

You Searched For "Putin"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર કરી વાત,વાંચો શું છે કારણ

20 March 2024 12:27 PM GMT
રશિયામાં 5મી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ વડાપ્રધાન મોદીએ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી છે.

પુતીનની તરફેણમાં બ્રાઝીલના રાષ્ટ્રપતિનું મોટુ નિવેદન, જાણો શું કહ્યું....

11 Sep 2023 5:30 AM GMT
ભારતમાં G20 સમિટ સફળતાપૂર્વક યોજાઈ હતી. 9મી સપ્ટેમ્બરના રોજ ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યો હતો અને સમિટના બીજા દિવસે 10 સપ્ટેમ્બરે PM નરેન્દ્ર મોદીએ...

9 મેના રોજ, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત આવશે! શા માટે પુતિને આ દિવસ પસંદ કર્યો?

25 March 2022 6:16 AM GMT
રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનો વીતી ગયો છે.

PM મોદી આજે પુતિન અને ઝેલેન્સકી સાથે કરશે વાત , તાજેતરની સ્થિતિ વિશે મેળવશે જાણકારી..

7 March 2022 7:13 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરશે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ચેતવણી : યુક્રેન સાથેના અમારા યુદ્ધની વચ્ચે કોઈ દખલગીરી ન કરે…

24 Feb 2022 7:27 AM GMT
રુસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે આ કાર્યવાહી યૂક્રેનથી આવવાવાળી ધમકીઓના જવાબમાં કરવામાં આવી છે.