સ્પોર્ટ્સ FIFA WC: 16 વર્ષ બાદ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું પોર્ટુગલ, સ્વિટ્ઝર્લેન્ડને 6-1થી હરાવ્યું કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપની છેલ્લી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલની ટીમે શાનદાર જીત મેળવી હતી. તેણે સ્વિટ્ઝર્લેન્ડને 6-1થી કચડી નાખ્યું. By Connect Gujarat 07 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn