રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર એક્શનમાં, અમરેલી તંત્ર દ્વારા સરદાર કોમ્પ્લેક્ષની 350 દુકાનો સીલ મારી
ફાયર સેફટીના બાબતે તંત્રએ નોટીસ ઠપકારી હતી પરંતુ તેની અવગણના કરવામાં આવતા એક્શન લેવામાં આવ્યું હતું શહેરના જિલ્લા પંચાયત રોડ પર આવેલ સરદાર કોમ્પલેક્ષમાં 350 દુકાન છે
/connect-gujarat/media/media_files/xgsSCkpBMfuVxkoL5QMa.jpeg)
/connect-gujarat/media/media_files/0Kv7tPzT2IAQS3XVCvH3.jpeg)